mid
Facilities

ઉંચી લાયકાત ,અનુભવી અને તજજ્ઞ શિક્ષકો ધ્વારા શિક્ષણ કાર્ય

અધતન પ્રયોગસાળા

અધતન કોમ્પ્યુટર લેબ

બાળકો માટે પીવાના પાણીની વ્યવસ્થા

ઈંગ્લીશ કલબ

સાહિત્ય ક્લબ

સ્પોર્ટ ક્લબ

સંગીત ક્લબ

વિશાલ સંખ્યામાં પુસ્તકો ધરાવતી લાયબ્રેરી

ઓનલાઈન ટેસ્ટ

ધો -૧ થી ૪ કોમ્પ્યુટર શિક્ષણ

વિદ્યાર્થી ના ટેસ્ટના પરિણામની S.M.S દ્વારા વાલીને જાણ.

તજજ્ઞ ડોક્ટર શ્રી ધ્વારા તમામ વિદ્યાર્થીની તબીબી તપાસ.

સમગ્ર શૈક્ષણિક સંકુલ C.C.T.V  કેમેરાથી સજ્જ

મલ્ટીમીડિયા હોલ

શિક્ષણ ક્ષેત્ર ના તજજ્ઞોનું વ્યાખ્યાન (આઈ.આઈ.ટી)

યોગ અને પ્રાણાયામ શિબિરનું આયોજન

છોકરીઓ માટે અલગ કન્યાખંડ ની વ્યવસ્થા

શૈક્ષણિક પ્રવાસ

મેમરી ટેસ્ટ , ક્વીઝ અને જનરલ નોલેજ ટેસ્ટ નું આયોજન

એન્યુઅલ સ્પોર્ટ ડે અને એન્યુઅલ કલ્ચરલ દે નું આયોજન

Copyright © RADHE INTERNATIONAL SCHOOL-BHABHAR
Designed & Developed by : pCube Software Solution (+91 9898436513)