mid
Welcome To Radhe Vidya Sankul - Bhabhar 2017

શ્રી રાધે ગ્રામ વિકાસ ટ્રસ્ટ સંચાલિત શ્રી રાધે ઈન્ટરનેશનલ સ્કુલ એ બાલમંદિર પ્રાથમિક ,ઉચ્ચતર માધ્યમિક , માધ્યમિક અને  ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ધરાવતું શૈક્ષણિક સંકુલ ભાભર અને તેની બાજુના વિસ્તારના  શૈક્ષણિક સપનાઓને સાકાર કરનારું આ સંકુલ છે.
પ્રકૃતિના ખોળામાં સંપૂર્ણ શૈક્ષણિક વાતાવરણ ,વૈજ્ઞાનિક અભિગમ, ઉચ્ચ ટેકનોલોજી , સંસ્કાર , શિસ્ત ,સંસ્કૃતિ અને સ્વછતાંના  સુભગ સમન્વય સાથે નવી દિશા અને નવી પદ્ધતિઓ વડે વિશ્વ સાથે કદમ મીલાવવા બાળક સક્ષમ બને તે આ મુખ્ય ઉદ્યેશ સાથે આ શૈક્ષણિક સંકુલ આકાર પામ્યું છે.

મોટા મોટા શહેરોમાં  કુટુંબ થી દુર વધુ નાણા ખર્ચી  મોંઘાદાટ શિક્ષણ સામે બાળકને ઘર આંગણે  ઉતમ અને ઉચ્ચ ક્વોલીટીનું શિક્ષણ આપવાનો સંસ્થાનો હેતુ છે.

અહી બાળકોને સંપૂર્ણ ભૌતિક સુવિધાઓ ની સાથે ઉત્તમ અને વિશિસ્ટ શૈક્ષણિક સુવિધાઓ  પ્રાપ્ત થશે. બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓ ને જાગ્રત કરવી. બાળકમાં તર્કશક્તિ, સમજશક્તિ  અને સંશોધન શક્તિ ખીલે ,તેમજ બાળકના વ્યક્તિત્વ નો સર્વાંગી વિકાસ થાય શુભ આસાય થી સંસ્થા સારું થાય છે.

Copyright © Radhe Vidya Sankul - Bhabhar
Designed & Developed by : pCube Software Solution (+91 9898436513)